Social science
▼
Thursday, 20 December 2018
Sunday, 18 November 2018
Saturday, 17 November 2018
social science quiz
સામાજિક વિજ્ઞાન ધોરન૭ બીજું સત્ર ક્વીઝ
એકમ ૧ મધ્યયુગીન ગુજરાત.....ક્વીઝ રમવા માટે નો કોડ 853916 ક્વીઝ રમવા અહી ક્લિક કરો
એકમ ૨ ક્વીઝ રમવા માટેનો કોડ 540584 ક્વીઝ રમવા અહી ક્લિક કરો
Monday, 1 October 2018
સામાજિક વિજ્ઞાન ઓનલાઈન ક્વીઝ

ઓનલાઈન ક્વીઝ
ધોરણ ૮ પ્રથમ સત્ર
૧ યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન
૨. આપણી આસપાસ શું ?
૩ ભારતનું બંધારણ
૪ વેપારી શાસકો કેવી રીતે બન્યા
ધોરણ ૭ પ્રથમ સત્ર
૧. બે મહારાજ્યો
૨. પૃથ્વી ફરે છે ?
૩. સરકાર
૪ રાજપૂત યુગ
૫.સ્થળ અને સમય
૬. મધ્યયુગીન શાસન વ્યવસ્થા અને સ્થાપત્ય
૭.ભારત :સ્થાન ,સીમા , વિસ્તાર અને ભૂપુષ્ટ
૮.મધ્યયુગ નું દિલ્લી દર્શન
૯ રાજ્યની શાસન વ્યવસ્થા
ધોરણ ૭ દ્રિતીય સત્ર
ઓનલાઈન ક્વીઝ
૧. મધ્યયુગીન ગુજરાત કવીઝ કોડ 609316
Friday, 28 September 2018
Friday, 29 June 2018
Monday, 4 June 2018
Sunday, 13 May 2018
શિક્ષણમાં ટેકનોલોજી નો ઉપયોગ
નમસ્કાર,
સારસ્વત મિત્રો
આજના ટેકનોલોજીના યુગમાં શિક્ષણ નું મહત્વ વધ્યું છે ત્યારે આજના આ ઝડપી યુગમાં બાળકો ટેકનોલોજી માધ્યમ ધ્વારા શિક્ષણ પ્રાપ્ત કરે તે જરૂરી છે તેના માટે મેં એક બ્લોગ બનાવેલ છે જેમાં સામાજિક વિજ્ઞાન ને લગતા એકમોનો તથા અન્ય વિષયો ને લગતી માહિતી પોસ્ટ કરવામાં આવશે જે ખૂબ ઉપયોગી થશે ......